關於|About
BAA is our humble effort to bring simple yet soulful and progressive vegetarian Indian food to our guests.
Who doesn't remember home cooked meals? The meals were made with simple ingredients, minimal spices, rich flavors and lots of love. Meals that not only nourished our body but also our soul have been cooked by millions of grandma's across the globe for years. BAA is our humble effort to bring such simple yet soulful and progressive Indian food to our guests. Chef Gandhi, strives to bring flavors of home style western Indian cuisine and invites everyone to get a taste of these mouthwatering flavors. We hope to bring love and happiness in your life with our simple vegetarian food.

બા - કોને યાદ ના હોય ઘર ની એ ગરમાં ગરમ અને મસાલાની સુવાસ થી મધમધતી રસોઈ. એ અદભુત રૂ જેવી પોચી અને ઘી થી લતપત રોટલી અને સાથે થોડા તેલ, મરચું, મીઠું, અને હળદર થી વઘારેલું તાજુ શાક. ઘી એને જીરા ના વઘાર પછી સીંગદાણા સાથે ઉકળીને ઘાટી થયેલી ખાટ્ટી મીઠી દાળ અને મોતી ના દાણા જેવો ઘી થી ચળકતો ભાત. આવી રસોઈ માત્ર પેટની જ નહીં પરંતુ આત્મા ની પણ ભૂખ મટાડી દે અને આવું તો કોઈ બા જેવું તત્વ જ કરી શકે. આ બા તત્વ ને પામવાનો, જાણવાનો અને ઉજવવાનો એક નાનો પ્રયાસ છે આ રેસ્ટોરન્ટ. અહી રસોઈ માં ક્યારેક મીઠું ઓછું હશે પણ પ્રેમ ભરપૂર હશે એની અમે પુરેપુરી બાહેંધરી આપીયે છીયે. તો રાહ કોની જુઓ છો, આવો અને માણો ગુજરાતી વ્યંજનો નો સ્વાદ અહી બા ના ખોળે.

BAA印度蔬食餐廳位於台中市西區。 我們呈現無蛋素食、無五辛素、奶素等多樣印度料理。 主廚甘地(Chef Gandhi) 來自印度古吉拉特邦蘇拉特市(Surat, Gujarat, India),從小與奶奶學料理,所以店名BAA(發音”吧”)為古吉拉特語奶奶的意思。 我們希望能以謙卑謙虛的態度呈現印度家鄉的手作料理味道與溫度,讓大家能像台灣「阿罵養的」一樣,吃好又吃飽~
Home Previous Next